ડાકોર મંદિરમાં સેવા કરતા 5 સેવકો સામે FIR, રણછોડરાયજીની સવારી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો થયો હતો ભંગ
Continues below advertisement
ડાકોર મંદિરમાં સેવા કરતા પાંચ સેવકો સામે સોશલ ડિસ્ટંસિગના ભંગ બદલ ગુનો નોંધાયો છે. ડાકોરમાં અગિયારસ નિમિત્તે પાલખી સવારી નીકળી હતી જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થવા બદલ પાંચ સેવકો સામે ડાકોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
Continues below advertisement