પાટણમાં જાહેરમાં આત્મવિલોપનના પ્રયાસ મામલે કોની સામે નોંધાઇ ફરિયાદ, જુઓ વીડિયો
પાટણમાં એક વ્યકિતએ જાહેરમાં આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર મામલાના તપાસની માંગણી કરાઇ હતી. રસ્તામાં દબાણના કારણે આત્મહત્યાનો પ્રયાસ થયો હોવાનું સામે આવતા રામજી મંદિરના પૂજારી અને બિલ્ડર સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. તમામની વચ્ચે વિવાદાસ્પદ જમીનની માપણી કરાઈ તો કોઈ પણ પ્રકારનું દબાણ ન હોવાનું સામે પણ આવ્યું હતું.