Diu News । દીવમાં અચાનક બે બોટમાં ભભૂકી ઉઠી આગ
abp asmita
Updated at:
17 Jun 2024 04:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDiu News । દીવમાં અચાનક બે બોટમાં ભભૂકી ઉઠી આગ
Diu News । દીવ માં અચાનક બે બોટ માં ભભૂકી ઉઠી આગ, કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ના બંદર વિસ્તાર માં બની આગ લાગવા ની ઘટના, કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ના દગાચી જેટી પર અચાનક બે બોટ માં ભભૂકી ઉઠી આગ, આગ માં બે બોટો સંપૂર્ણ બળીને ખાખ થઈ, બોટો માં આગ લાગવાથી બોટ માલિકો ને થયું લાખો નું નુકસાન, માછીમારી ની સીઝન બંધ થવાથી બોટો બંદર પર રાખવામાં આવી હતી જેમાં કોઇ કારણોસર લાગી આગ, દીવ માં બોટ માં આગ લાગવાનુ કારણ અંકબંધ, બોટ માં આગ લાગવા ની ઘટના બન્યો તપાસ નો વિષય