Gujarat Politics | લોકસભા ચૂંટણી પરિણામ અંગે મંથન | ભાજપ-કોંગ્રેસની બેઠક શરૂ | Gujarat BJP

Continues below advertisement

Gujarat Politics | મુખ્યમંત્રીના નિવાસ્થાને ભાજપની સમીક્ષા બેઠક. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને બેઠક . લોકસભા ચૂંટણીના પરિણામોની બેઠકમાં કરશે સમીક્ષા. બનાસકાંઠા બેઠક પર ભાજપની હાર સહિતના મુદ્દાઓ ઉપર કરવામાં આવશે સમીક્ષા . જે બેઠકો ઉપર લીડમાં ઘટાડો થયો છે તે બેઠકોની પણ સમીક્ષા. ભાજપના જ અસંતોષી જૂથો દ્વારા પક્ષ વિરોધી કામગીરી ની પણ કરાશે સમીક્ષા. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ જામનગર અને સુરેન્દ્રનગર ની બેઠકો ઉપર પક્ષ વિરુદ્ધ કામગીરી કરવાના થયા હતા અક્ષેપો. આ ઉપરાંત વિધાનસભાની પેટા ચૂંટણીની પાંચ બેઠકોમાં પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ થઈ હોવાની ફરિયાદો ભાજપને મળી છે. ભાજપ દ્વારા બેઠકોના ઉમેદવારોને પણ બોલાવ્યા. લોકસભા પ્રભારીઓ ને પણ બેઠક માટે બોલાવવામાં આવ્યા. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ,ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા,મહામંત્રી રજનીભાઈ પટેલ,ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,પ્રદીપસિંહ જાડેજા સહિતના આગેવાનો પહોચ્યાં. કિરીટસિંહ રાણા પહોંચ્યા. સાંસદ ધવલ પટેલ,મનસુખ વસાવા,મિતેષ પટેલ,મુકેશ દલાલ સહિત ના સાંસદો પહોંચ્યા. ભાજપની મુખ્યમંત્રી નિવાસસ્થાને સમીક્ષા બેઠક શરૂ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram