Flight Grounded in France Case | ફ્રાંસ કબૂતરબાજીમાં મોટો ખુલાસો, કબૂતરબાજો સુધી પહોંચી CID
gujarati.abplive.com
Updated at:
02 Jan 2024 05:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppFlight Grounded in France Case | ફ્રાંસ કબૂતરબાજીમાં અત્યાર સુધીનો મોટો ખુલાસો થયો છે. આ કેસમાં તપાસ કરી રહેલી CID કબૂતરબાજો સુધી પહોંચી ગયાના સમાચાર મળી રહ્યા છે.