Protest on Hit and Run Law | નવા કાયદાના વિરોધમાં Truck Drivers નો અરવલ્લીમાં ચક્કાજામ
gujarati.abplive.com
Updated at:
02 Jan 2024 04:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppProtest on Hit and Run Law | અરવલ્લીમાં હિટ એન્ડ રનના નવા કાયદાનો વિરોધ. ભિલોડા નગરમાં રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો. ડ્રાઇવરો દ્વારા ઇડર - શામળાજી રોડ પર જામ કરાયો. હિટ એન્ડ રનના નવા કાયદાથી આક્રોશ. ભિલોડા પોલીસ દ્વારા લોકો ને સમજાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો.