ઉકાઈ ડેમના પાણીના દ્રશ્યો આવ્યા સામે, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ઉકાઈ ડેમના પાણીના દ્રશ્યો સામે આવ્યા છે. પાણીનો ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે. ઉકાઈ ડેમમાં નવા નીરની આવક થતા તાપીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની સપાટીમાં વધારો જોવા મળ્યો છે. જેના કારણે તાપી નદીમાં ઘોડાપુર આવ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram