સમાચાર શતક: રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Sep 2021 12:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં આગામી (3 days) 3 દિવસ ભારે વરસાદની (Heavy rain) આગાહી, 196 જળાશયો છલકાયા. રાજ્યમાં 20 NDRFની ટિમ તૈનાત કરાઈ છે. તંત્ર થયું સજ્જ. માછીમારોને આગામી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ગુલાબ વાવાઝોડાને પગલે 200 રસ્તા બંધ થયા. વરસાદના કારણે વાહન ચાલકો અટવાયા.