ધોરણ 10ની LCમાં માસ પ્રમોશનના બદલે “માધ્યમિક શિક્ષણ પૂર્ણ” આ લખાણ હશે
ધોરણ 10ની LCમાં હવે માસ પ્રમોશન નહીં લખાય. રાજ્ય શિક્ષણ બોર્ડે નિર્ણય બદલ્યો છે. વિવાદ બાદ નિર્ણય બદલવામાં આવ્યો છે.