ગાંધીનગરમાં સરકારી નોકરી આપવાના બહાને ઠગાઇનો મામલો, ઠગ ટોળકી અગાઉ પણ કરી ચૂકી છે છેતરપિંડી
Continues below advertisement
ગાંધીનગરમાં સરકારી નોકરી આપવાના બહાને ઠગાઇ કરનાર ટોળકી સામે નવી ફરિયાદ સામે આવી છે. અગાઉ પણ 130 યુવાનો સાથે છેતરપિંડી કરાઇ હતી અને પાર્ટી યુવાન 40 હજાર વસૂલવામાં આવ્યા હતા.
Continues below advertisement