સતત બીજા દિવસે રાજ્યમાં નોંધાયા 150થી વધુ કેસ, કયા કયા જિલ્લાઓ આવ્યા સકંજામાં?
સતત બીજા દિવસે રાજ્યમાં 150થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. 21 જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વકર્યું છે. જેમાં દસ દર્દીની વેન્ટીલેટર પર સારવાર ચાલી રહી છે. આઠ મહાનગરોમાં 119 કોરોનાના કેસ નોંધાયા છે.