સતત ત્રીજા વર્ષે abp અસ્મિતાએ કોરોનાની ગાઈડલાઈન સાથે અસ્મિતા સન્માન પુરસ્કારનું કર્યું આયોજન
સતત ત્રીજા વર્ષે એબીપી અસ્મિતાએ અસ્મિતા સન્માન પુરસ્કારનું આયોજન કર્યું છે. કોરોનાના તમામ નિયમોના પાલન સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં એબીપી નેટવર્કના CEO અવિનાશ પાંડે હાજર રહ્યા હતા.
Tags :
Gujarati News Awards ABP ASMITA Program ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Asmita Sanman