કોરોનાકાળમાં પણ દેશની યુનિવર્સિટીમાં આવી વિદેશી વિદ્યાર્થીઓની અરજી, ગુજરાતમાં કેટલી આવી અરજી?
કોરોના વચ્ચે પણ ગુજરાત સહિત સમગ્ર દેશમાં યુનિવર્સિટી(universities)માં વિવિધ કોર્સમાં પ્રવેશ(admission) માટે ICCR હેઠળ મોટા પ્રમાણમાં વિદેશી વિદ્યાર્થી(foreign students)ઓની અરજી આવી છે.આ વર્ષે માત્ર ગુજરાત માટે જ સૌપ્રથમ વાર 6 હજારથી વધુ વિદ્યાર્થીઓની અરજી આવી છે. જે ગત વર્ષ કરતા ત્રણ ગણી વધુ છે.