કેશુભાઇ પટેલના નિધન પર મુખ્યમંત્રી રૂપાણીએ શોક વ્યક્ત કર્યો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમને હાર્ટ અટેક આવતાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે. કેશુભાઈ પટેલને ફેફસા અને હૃદયની બીમારીના પગલે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કેશુભાઇ પટેલના નિધન પર મુખ્યમંત્રી રૂપાણીએ શોક વ્યક્ત કર્યો હતો.