પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત ભાજપમાં જોડાતા ડાંગમાં ભાજપ થયું વધુ મજબૂત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડાંગનાં પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત ભાજપમાં જોડાયા હતા. મંત્રી ગણપત વસાવા , મંત્રી ઈશ્વર પરમાર, પૂર્વ મંત્રી કરશન પટેલ અને સાંસદ કે.સી.પટેલની હાજરીમાં આહવા ખાતે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ મંગળ ગાવીતે પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાથી ટિકિટ માંગી હતી પરંતુ મંગળ ગાવિતને ટિકિટ આપી નહી પરંતુ પાર્ટીમાં ભાજપે મંગળ ગાવિતને ટીકીટ ન આપી પરંતુ પાર્ટીમાં જોડી કોંગ્રેસનાં પરંપરાગત મતો પોતાના તરફ કરવાનો રાજકીય દાવ ખેલ્યો હતો.