દ્વારકામાં ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર એક શખ્સ ઝડપાયો, જુઓ વીડિયો
દ્વારકા(Dwarka) જિલ્લામાં લોકોના આરોગ્ય(Health) સાથે ચેડા કરનાર વધુ એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. ભાણવડના સેવક દેવળિયા વિસ્તારમાંથી એક બોગસ ડોક્ટર પકડાયો છે. ડિગ્રી વગરનો શખ્સ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો.