Rajkot: આ ખાનગી શાળાની દાદાગીરી આવી સામે, વાલીઓને ફટકારી નોટિસ,જુઓ વીડિયો

રાજકોટ(Rajkot)માં વધુ એક શાળાની દાદાગીરી સામે આવી છે. રોઝરી સ્કુલે(Rosary School) ફી(fee) ન ભરનાર વાલીઓને એલસી લઈ જવા નોટિસ ફટકારી છે.રજિસ્ટર એડી મોકલી આપવા સુધી નોટિસમાં ઉલ્લેખ કરાયો છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola