રાજ્યમાં કોરોનાનો ફાટ્યો રાફડો, મંગળવારે કેટલા નોંધાયા નવા કેસ?,જુઓ વીડિયો
28 Apr 2021 11:03 AM (IST)
રાજ્યમાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મંગળવારે રાજ્યમાં કોરોનાના નવા 14 હજાર 352 કેસ અને 170 લોકોએ જીવ ગુમાવ્યા છે.
Sponsored Links by Taboola