1લી ઓક્ટોબરથી ક્યાં સેક્ટરમાં ક્યાં નિયમો બદલાયા?, જુઓ ગુજરાતી ન્યુઝ
આજથી એટલે કે 1લી ઓક્ટોબરથી કેટલાક નિયમો બદલાઈ રહયા છે. બેકિંગ સેક્ટરમાં નવા નિયમો આવ્યા છે. ઓટો અને ડેબિટ નિયમો બદલાશે. પેંશન ધારકો માટે નવા નિયમો આવ્યા છે. આ ઉપરાંત સિલેન્ડર ભાવમાં પણ ફેરફાર કરાશે.