સતત પાંચમા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો વધારો, જાણો કેટલે પહોંચ્યો ભાવ?

સતત પાંચમા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો હતો. છેલ્લા પાંચ દિવસમાં  પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટરે 1.51 રૂપિયા અને ડિઝલના ભાવમાં પ્રતિ લીટરે 1.56 રૂપિયાનો વધારો થયો હતો. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola