Gadhda Controversy | MLAએ કરી નાંખી એવી કોમેન્ટ કે પછી દલિત અગ્રણીઓમાં જોવા મળ્યો ભારે રોષ
Continues below advertisement
ગઢડા વિધાનસભાના ધારાસભ્ય વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીનો વીડિયો સામે આવ્યો છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને દલિત અગ્રણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Continues below advertisement