ધોરણ 10ના વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટેનો સમય લંબાવાયો, જુઓ વીડિયો
Continues below advertisement
ધોરણ 10ના વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટેનો સમય લંબાવાયો છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.ધોરણ 10ના વિદ્યાર્થીઓની 5 માર્ચના રોજ ફોર્મ ભરવાની પૂર્ણ થતી અવધિ 15 માર્ચ સુધી લંબાવાઈ છે અને જેમાં વિદ્યાર્થીઓને અલગથી લેટ ફી ભરવાની નહી રહે.વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ વિધાર્થીઓને રેગ્યુલર ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
Continues below advertisement