Gandhinagar: આજથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ, જાણો સ્કૂલોએ શું રાખવી પડશે કાળજી?
આજથી ધોરણ છથી આઠના વર્ગો કોરોનાની તમામ ગાઈડલાઈન સાથે શરૂ થયા હતા. રાજ્યની 22 હજાર સરકારી, 11 હજારથી વધુ ખાનગી અને 700 જેટલી ગ્રાંટેડ મળીને ધોરણ છથી આઠની કુલ 32 હજાર જેટલી પ્રાથમિક સ્કૂલો શરૂ થઇ હતી.