ગાંધીનગરઃ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી કિરીટ પટેલ કોરોનાથી સંક્રમિત, જુઓ વીડિયો
Continues below advertisement
ઉત્તર ગુજરાતના વધુ એક નેતા કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ગુજરાતના પૂર્વ મંત્રી કિરીટ પટેલ કોરોના પોઝિટીવ આવ્યા છે. પૂર્વ મંત્રી કિરીટ પટેલની પત્નીને પણ કોરોના પોઝિટીવ આવ્યો છે. હાલ, બંને હોમ ક્વોરન્ટાઇન છે.
Continues below advertisement