ગાંધીનગર: કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી પ્રથમ ક્રમે શપથ લેશે, રાજભવન ખાતે શપથવિધિ કાર્યક્રમ શરુ
Continues below advertisement
કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી પ્રથમ ક્રમે શપથ લેશે. મોટાભાગે નવા ચહેરાઓ જોવા મળી રહયા છે. જીતુ વાઘની, મુકેશ પટેલ આ ઉપરાંત મહિલાઓનો પણ સમાવેશ કરાયો છે. રાજભવન ખાતે શપથવિધિ કાર્યક્રમ શરુ કરાયો છે.
Continues below advertisement
Tags :
Mla Gujarat GANDHINAGAR First Gujarat Politics Raj Bhavan Ceremony Rajendra Trivedi Begins Bhupendra Patel Cabinet Minister Sworn Swearing-in Oath Taking New Cabinet No Repetition Theory New Minister Cabinet Latest News Cabinet Update Gujarat Politics Latest News Swearing-in