ગાંધીનગર: નવા મંત્રી મંડળ માટે ફોન આવવાના શરુ, નરેશ પટેલ, કનુભાઈ પટેલને આવ્યા ફોન, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Sep 2021 12:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર: (new cabinet) નવા મંત્રી મંડળ માટે (Phones) ફોન આવવાના શરુ કરાયા છે. ધારાસભ્ય નરેશ પટેલને ફોન કરવામાં આવ્યો છે. (Naresh Patel) નરેશ પટેલ ગણદેવીના ધારાસભ્ય છે. જેમને મંત્રી બનવા માટે ફોન કરાયો છે. પારડીના ધારાસભ્ય (Kanubhai Patel) કનુભાઈ પટેલને પણ મંત્રી બનવા માટે ફોન આવ્યો છે. તો લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાને પણ ફોન કરાયો છે.