ગાંધીનગર:આજે નવા મંત્રી મંડળની શપથ વિધિ, રાજભવનમાં તડામાર તૈયાર, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
આજે નવા મંત્રી મંડળની શપથ વિધિ યોજાવાની છે. જેને લઈને રાજભવનમાં તડામાર તૈયાર ચાલી રહી છે. ધારાસભ્યો ગાંધીનગર પોહચી ચુક્યા છે. કોને કયું ખાતું સોંપાશે તે મામલે સસ્પેન્સ યથાવત છે .
Continues below advertisement
Tags :
Mla Gujarat GANDHINAGAR Swearing-in Ceremony Gujarat Politics Today Bhupendra Patel Oath Taking New Cabinet No Repetition Theory New Minister Cabinet Latest News Cabinet Update Gujarat Politics Latest News Swearing-in Ceremony