વરસાદ ખેંચાતા બનાસકાંઠા જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવા ગેનીબેન ઠાકોરની માંગ

Continues below advertisement

વરસાદ (rain) ખેંચાતા બનાસકાંઠા (banaaskantha) જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરાય તેવી માંગ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે (geniben thakor) કરી છે. ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી રજૂઆત કરી છે. તેઓએ કહ્યું છે કે,, સામાન્ય વરસાદ થવાથી ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram