GENIBEN THAKOR | ગેનીબેને પાટણમાં શું કર્યો હુંકાર? Lok Sabha Election 2024
gujarati.abplive.com
Updated at:
29 Apr 2024 11:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGENIBEN THAKOR | આજે લોકસભાની ચૂંટણીને લઈ રાહુલ ગાંધીએ પાટણમાં સભા સંબોધી હતી. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ પાટણી પહોંચ્યા હતા. કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ આ સભામાં હાજર રહ્યા હતા. તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા.