ઘરે બેઠા ગરબાઃ ગાયક અંકિત આચાર્ય અને દેવીકાના સૂરે માણો ભક્તિનો આસ્વાદ

શક્તિની ભક્તિનો અવસર એટલે નવરાત્રિ. નવરાત્રીમાં માની ભક્તિનો અનોખો અવસર પ્રાપ્ત થાય છે.નવરાત્રિના નવ દિવસ માઈભક્તો મા નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરી, માના આશિર્વાદ પ્રાપ્ત કરે છે. ત્યારે નવરાત્રીમાં મા નવદુર્ગાના નવ સ્વરૂપોની આપણે આરાધના કરી ધન્યતાની અનુભૂતિ કરીશું. જ્યારે વાત નવદુર્ગાની આવે ત્યારે નવરાત્રીના પ્રથમ દિવસે શક્તિના એ સ્વરૂપની અર્ચના કરીશું જે કહેવાય છે શૈલપુત્રી

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola