Giga Bhammar :  ગીગા ભમ્મરે હવે SC સામે ઝેર ઓકતો વીડિયો વાયરલ, જુઓ શું કર્યો બફાટ

Giga Bhammar : ચારણ ગઢવી સમાજના અપમાન બાદ ગીગા ભમ્મરે અનુસૂચિત જાતિ વિરુદ્ધમાં ઝેર ઓક્યું છે. SC સમાજ વિરુદ્ધ ભાષણમાં બોલતા હોવાનો વિડીયો થયો વાઇરલ. ગેર બંધારણીય - વાંધા જનક શબ્દ બોલી SC સમાજનું અપમાન કર્યું, ખોટી એટ્રોસિટી કરતા હોવાનો વિડીયોમાં ઉલ્લેખ. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહ કન્વીનર માવજી સરવૈયા દ્વારા ભાવનગર આઈજી, એસ.પી ને ગીગા ભમ્મર વિરુદ્ધ પગલાં લેવા રજુઆત કરાઈ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola