Gir Lion News | સૂત્રાપાડાના ગાંગેથા ગામમાં 3 સિંહની લટાર, વીડિયો આવ્યો સામે

Continues below advertisement

Gir Lion News | સુત્રાપાડા તાલુકા ના ગાંગેથા ગામે પહોચ્યા ત્રણ સિંહ. Cctv કેમેરામાં થયા કેદ. રાત્રે 10:30 કલાકે ગાંગેથા ની સિંહો એ લીધી મુલાકાત. એક પછી એક સિંહ જાણે સિસ્ત માં ચાલતા નજરે પડ્યા. સિંહોના વીડિયો આવ્યા સામે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram