Gir Somnath: પ્રભાસપાટણમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે નજીવી બાબતે થઈ જૂથ અથડામણ, કેટલા લોકો વિરુદ્ધ નોંધાયો ગુનો?

ગીર સોમનાથ(Gir Somnath)ના પ્રભાસપાટણમાં મોડી રાત્રે બે જૂથ(groups) વચ્ચે અથડામણની ઘટના બની છે. બાઈક અકસ્માત(bike accident) જેવી નજીવી બાબતે આ અથડામણ થઈ હતી. જેમાં વાહનો અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola