ફટાફટઃ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ કરી એન્ટ્રી,જુઓ મહત્વના સમાચાર
વરસાદે(Rain) લાંબા વિરામ બાદ તાપી(Tapi) જિલ્લામાં ફરી એન્ટ્રી કરી છે. તો આ તરફ નવસારીમાં એક દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના મતિરાળા ગામમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
Tags :
Gujarati News Rain Amreli Tapi Vyara ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV