ગીર સોમનાથઃ ડુબેલી બોટમાં સવાર માછીમારોને શોધવા કોસ્ટગાર્ડની તપાસ શરૂ, જુઓ શું છે સ્થિતિ?

Continues below advertisement

ભારે પવનને કારણે ગીર સોમનાથના ઉનાના નવા બંદરની 10 કરતા વધારે બોટ દરિયામાં ડૂબી જેમાં 8થી 10 જેટલા માછીમારો લાપતા છે. કોસ્ટગાર્ડની મદદથી આ તમામની શોધખોળ ચાલી રહી છે. કલેક્ટરે જણાવ્યું કે, દરિયામાં ડુબેલ ચાર લોકોનો બચાવ થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram