Gir Somnath News | રાજકોટ અગ્નિકાંડ બાદ ગીર સોમનાથ કલેક્ટરે લીધો મહત્વનો નિર્ણય
Gir Somnath News | રાજકોટ અગ્નિકાંડ બાદ ગીર સોમનાથ કલેક્ટરે લીધો મહત્વનો નિર્ણય
Gir Somnath News | રાજકોટ અગ્નિકાંડ બાદ ગીર સોમનાથ કલેક્ટરે લીધો મહત્વનો નિર્ણય, ગીર સોમનાથ જિલ્લા કલેકટરે જાહેર સલામતીને લઈને આગવી પહેલ કરી જાહેરનામું બહાર પાડ્યું.ફાયર સેફટી,લિફ્ટ લાયસન્સ, ફાયર એન.ઓ.સી સહિતનાં સંદર્ભે બહાર પાડ્યું જાહેરનામું.જાહેરનામા ભંગ બદલ થશે કડક કાર્યવાહી.ફાયર સેફ્ટીને લઈને કલેક્ટરનું અગત્યનું જાહેરનામું.જરૂરી લાયસન્સ તથા નિયત નમૂનાનું સાઈન બોર્ડ લોકો સરળતાથી જોઈ શકે તે રીતે રાખવા હુકમ.30 દિવસ ની મુદત માં બોર્ડ નહીં લાગે તો થશે કડક કાર્યવાહી રાજકોટ શહેરમાં નાના મવા મેઈન રોડ પર ટીઆરપી મોલ ખાતે બનેલી આકસ્મિક આગની ઘટનાને પગલે ગીર સોમનાથ જિલ્લામાં ભવિષ્યમાં આ પ્રકારની ગંભીર ઘટના ન બને તે માટે ગીર કલેકટર દ્વારા લેવાઈ તાકીદ,
Tags :
Girsomnath Important Decision Girsomnath News Girsomnath Collector Girsomnath Collectors Important Decision