Gir Somnath: ખેડૂતની જમીન વિવાદ અંગે 18 વર્ષ બાદ કરાઈ ફરિયાદ, કેટલા લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ?
Continues below advertisement
ગીર સોમનાથ(Gir Somnath)ના સૂત્રાપાડામાં ખેડૂતની જમીન વિવાદ અંગે 18 વર્ષ બાદ પોલીસ ફરિયાદ(police complaint) નોંધાઈ છે. 65 વર્ષીય ખેડૂતની જમીન બોગસ દસ્તાવેજ ઊભા કરીને અંબુજા સિમેન્ટ કંપનીને બારોબાર વેચી દેવાઈ હતી. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
Continues below advertisement