ભરૂચમાં કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોનો વિરોધ, ટેકાના ભાવે મગની ખરીદીની માંગ, જુઓ વિડીયો
Continues below advertisement
ભરૂચમાં (Bharuch) કિસાન સંઘે વિરોધ નોંધાવ્યો છે. કિસાન સંઘ (Kisan Sangh) હેઠળ ખેડૂતોએ ટ્રેકટર સાથે મામલતદાર કચેરીનો ઘેરાવ કર્યો હતો. ટેકાના ભાવે મગની ખરીદીની માંગ ખેડૂતોએ કરી છે. વિરોધ પ્રદર્શનને રોકવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
Continues below advertisement