ગીર સોમનાથઃ કોડિનાર સુગરમિલ ફરી શરૂ કરવા માંગ, જુઓ વીડિયો
Continues below advertisement
ગીર સોમનાથના કોડિનાર સુગર મિલને ફરીથી શરૂ કરવા માટે ખેડૂતોએ માંગ કરી હતી. કોડીનાર સુગર મિલ શરૂ થવાના બદલે તેની કરોડોની કિંમતની ગણાતી જમીન પૈકીની 5 વિઘા જમીન બિન ખેતી થઈ હોવાની અને તેને વહેંચી નાખવાની ગતિવિધિ થઈ રહી હોવાની જાણકારી ખેડૂતોને મળતા ખેડૂતો રોષે ભરાયા હતા. તેમણે સુગર મિલથી મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી યોજી હતી.
Continues below advertisement