ગાંધીનગર જિલ્લાના ખેડૂતો કોગ્રેસના ધરણા પ્રદર્શનમાં ન જોડાયા, જુઓ વીડિયો
Continues below advertisement
કેન્દ્ર સરકારનાં ખેડૂત કાયદાનાં વિરોધમા આજે રાજયભરમાં કૉંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતેની જીલ્લા કૉંગ્રેસના 30 થી 35 જેટલા કાર્યકર્તાઓએ પણ ધરણાં પ્રદર્શન કર્યા હતા. ખેડૂતોના આંદોલનના સમર્થનમાં કોગ્રેસે રાજ્યમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા.
Continues below advertisement