Gir somnath: કોડીનાર બાયપાસ રોડ પર ખેડૂતોનો ચક્કાજામ, પોલીસે કરી અટકાયત
ગીર સોમનાથમાં કોડીનાર બાયપાસ રોડ પર ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. જોકે, પોલીસે તમામની અટકાયત કરી હતી.