Gir Somnath Leopard | સૂત્રાપાડામાં રહેણાંક મકાનમાં ઘૂસી ગયો દીપડો, જુઓ અહેવાલ
Continues below advertisement
Gir Somnath Leopard | સુત્રાપાડાના ગાંગેથા ગામે દીપડો રહેણાંક મકાનમાં ઘૂસ્યો. મકાન માલિક અને પ્રરીવાર ફળ્યામાં સૂતો હતો. દીપડાને મકાન માલિકે ઘરની અંદર પૂરી દીધો અને વન વિભાગને જાણ કરવામાં આવી. વન વિભાગે દીપડા ને બેહોશ કરી પાંજરે પૂર્યો.
Continues below advertisement