ગીર સોમનાથઃ બતક પાછળ દીપડાએ લગાવી દોટ, શ્વાને બચાવવાનો કર્યો પ્રયાસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગીર સોમનાથના નાળીયા માંડવી ગામમાં ફાર્મ હાઉસમાં બતકનો શિકાર કરવા દીપડાએ દોટ લગાવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. દીપડાની હાજરીથી ગામ લોકોમાં ભય ફેલાયો હતો.