ગીર સોમનાથમાં કરુણ સ્થિતિ, ટેસ્ટિંગ કીટના અભાવે ટેસ્ટ થતા નથી,ઘરે ઘરે છે માંદગી, જુઓ વીડિયો
ગીર સોમનાથમાં ઘરે ઘરે લોકો બિમાર જોવા મળી રહ્યા છે. અહીં કોરોનાના ટેસ્ટિંગ કીટની અછત હોવાના કારણે દર્દીઓને કોરોના છે કે કેમ તે અંગેનો ખ્યાલ આવી શકતો નથી.અહીં એક જ મહિનામાં 22 લોકોના મોત થયા છે.