સુપ્રીમ કોર્ટે દિલ્હીને દરરોજ કેટલા મેટ્રીક ટન ઓક્સિજન આપવા માટે કહ્યું?,જુઓ વીડિયો
દિલ્હી(Delhi)માં ઓક્સિજન(Oxygen)ની અછત અંગે સુપ્રીમ કોર્ટે(Supreme Court) કડક વલણ અપનાવ્યું છે.સુપ્રીમ કોર્ટે દરરોજ 700 મેટ્રીક ટન દિલ્હીને આપવા માટે જણાવ્યું છે.કેન્દ્ર એવું કામ ન કરે કે જેનાથી સુપ્રીમ કોર્ટે આકરા નિર્ણયો લેવા પડે તેવું પણ કહેવામાં આવ્યું છે.
Tags :
Gujarati News Delhi Supreme Court Central Government ABP ASMITA Corona Virus Shortage Patient Oxygen Attitude