Gir Somnath Lion Terror: હાઈવે પર ધોળા દિવસે જંગલના રાજા આવી ગયા રસ્તા વચ્ચે અને પછી.. Abp Asmita
Gir Somnath Lion Terror: હાઈવે પર ધોળા દિવસે જંગલના રાજા આવી ગયા રસ્તા વચ્ચે અને પછી.. Abp Asmita
ગીર સોમનાથનાઉના બાયપાસ પર સિંહ આવી ચડતા વાહન ચાલકો એકાએક થોભી ગયા હતા.. અનેક વખત ઉના બાયપાસ પર સિંહ જોવા મળ્યા છે.. એવામાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.. વધુ એક વખત બાયપાસ હાઈવે પર સિંહ આવી ચડતા વાહન ચાલકો ભયભીત બન્યા હતા.... વીડિયોમાં તમે જોઈ શકો છો લોડિંગ ગાડી જઈ રહી છે અને જંગલના રાજા રોડ ક્રોસ કરી રહ્યા છે... જેનાથી ગાડીચાલક થોભી ગયો હતો..