ગીર સોમનાથઃ દરિયાઈ વિસ્તારમાં બે દિવસથી પેટ્રોલિંગ છે બંધ, શું છે કારણ?
ગીર સોમનાથના દરિયાઈ વિસ્તારમાં બે દિવસથી પેટ્રોલિંગ બંધ છે. જેની પાછળનું કારણ બોટ ચલાવવા માટે કરાર આધારિત કર્મચારીઓને છૂટા કરવાનું છે. રાજ્યના ગૃહ વિભાગે અચાનક છૂટા કરી દેતા સવાલ ઉઠ્યા છે.