Girl Collapsed In Borewell | દ્વારકામાં રમતા રમતા બાળકી 30 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી, રેસ્ક્યૂ ચાલુ

Continues below advertisement

Girl Collapsed In Borewell | કલ્યાણપુર તાલુકાના રાણ ગામે સવા બે વર્ષની દીકરી બોરમાં પડી. અંજલી નામની ગઢવી પરિવારની દીકરી  30 ફૂટ ઊંડા બોરમાં પડી. બોરમાં પડતા જ રેસ્ક્યું ટીમ,પોલીસ વગેરે ઘટના સ્થળે. બોરમાંથી દીકરીને બચાવવા કામગીરી ચાલુ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram