Japan Earthquake 2024 | 7.5ની તિવ્રતાના ભૂકંપથી થરથર ધ્રુજ્યું જાપાન, જુઓ શું છે સ્થિતિ?

Continues below advertisement

Japan Earthquak Updates:  જાપાનના પશ્ચિમ વિસ્તારમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. ભૂકંપના આંચકા અનુભવાયા બાદ તરત જ જાપાન સરકારે સુનામીની ચેતવણી જારી કરી છે. તેમણે ઇશિકાવા, નિગાતા, તોયામા અને યામાગાતા પ્રીફેક્ચરના લોકોને દરિયાકાંઠાના વિસ્તારો છોડી દેવાની અપીલ કરી હતી. જોકે, આ પછી તરત જ જાપાનમાં 5.7ની તીવ્રતાના બીજા ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram