ગિરનાર-અંબાજી મંદિર ગાદી વિવાદ: મુકુંદ ગુફાના મહેન્દ્રાનંદ ગીરીજીના મહેશગીરી પર ગંભીર આરોપ
Continues below advertisement
જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિરના મહંતની ગાદી વિવાદ દિવસેને દિવસે વધુ વકરી રહ્યો છે.. ત્યારે આ જ વિવાદમાં હવે મુચકુંદ ગુફાના જગતગુરૂ મહેન્દ્રાનંદ ગીરીજી મહારાજે પ્રતિક્રિયા આપી છે.
જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિરના મહંતની ગાદી વિવાદ દિવસેને દિવસે વધુ વકરી રહ્યો છે.. ત્યારે આ જ વિવાદમાં હવે મુચકુંદ ગુફાના જગતગુરૂ મહેન્દ્રાનંદ ગીરીજી મહારાજે પ્રતિક્રિયા આપી. મહેન્દ્રાનંદ ગીરીજી મહારાજે મહેશગિરી બાપુએ લગાવેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા.. એટલુ જ નહીં. મહેશગિરી બાપુએ ધર્મ વિરૂદ્ધ શોભે નહીં તેવુ કામ કર્યાનો આરોપ લગાવ્યો. મહેન્દ્રાનંદ ગીરીજીએ વધુમાં કહ્યું કે ભવનાથ મંદિરની દાન પેટી મામલતદારના મોનીટરીંગમાં ખુલે છે. હરિગીરી બાપુ મારા અને અનેકના ગુરુ છે.. હરિગીરી બાપુ મહાપુરૂષ છે. ભાવિકો સાથે આ ખીલવાડ છે અને અમને કાયદા પર પુરો વિશ્વાસ છે
Continues below advertisement